Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી ગઠબંધન સરકારની આજે અગ્નિપરીક્ષા

Live TV

X
  • બપોરે 2 વાગ્યે વિધાનસભાનું વિશેષ સત્ર, ગઠબંધન સરકારે સાબિત કરવું પડશે બહુમત પરિક્ષણ

    મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરીના નેતૃત્વવાળી ગઠબંધન સરકારની આજે અગ્નિપરીક્ષા છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું આજે વિશેષ સત્ર બપોરે બે વાગ્યે યોજાશે. જેમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારને બહુમત સાબિત કરવો પડશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાને 56, કૉંગ્રેસને 44 અને એનસીપીને 54 બેઠકો મળી છે. ત્રણેય પક્ષોના આંકડાને જોડવામાં આવે તો 154 થાય છે. એટલે કે ત્રણેય પક્ષો મળી સરળતાથી બહુમતી સાબિત કરી શકે છે. અન્ય કેટલાક નાના પક્ષોનું પણ મહા વિકાસ અઘાડીને સમર્થન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply