Skip to main content
Settings Settings for Dark

17મી લોકસભા ની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન

Live TV

X
  • 20 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કુલ 14 કરોડ વીસ લાખ કરતા વધુ મતદાતાઓ મતદાન કરશે.

    17મી લોકસભા ની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. 20 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કુલ 14 કરોડ વીસ લાખ કરતા વધુ મતદાતાઓ મતદાન કરશે. મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં નીતીન ગડકરી, ચૌધરી અજીતસિંહ, વી.કે.સિંહ અને જયંત ચૌધરી સહિત અનેક દિગ્ગજ નેતાઓનાં ભવિષ્યનો નિર્ણય થવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply