Skip to main content
Settings Settings for Dark

25 મેનાં 6ઠ્ઠા તબક્કાનાં મતદાન માટે આજે જાહેર કરાશે અધિસૂચના

Live TV

X
  • 25 મેનાં 6ઠ્ઠા તબક્કાનાં મતદાન માટે આજે જાહેર કરાશે અધિસૂચના

    લખનઉમાં આજે ભાજપના દિગ્ગજ નેતા રાજનાથ સિંહ ઉમેદવારી નોંધાવશે. ભાજપ પ્રદેશ કાર્યાલયથી રાજનાથ સિંહ પોતાની ઉમેદવારી નોંધાવા જાય ત્યારે યોગી આદિત્યનાથ અને પુષ્કરસિંહ ધામી હાજર રહેશે. સતત 3 જી વખત રોજનાથ સિંહ લખનઉ લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વાર ચૂંટણી લડી રહ્યા છે. અમેઠીથી પણ સ્મૃતિ ઈરાની ભાજપનાં લોકસભા ઉમેદવાર તરીકે ત્રીજી વાર ઉમેદવારી નોંધાવશે. સ્મૃતિ ઈરાની ફોર્મ ભરે ત્યારે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં સ્મૃતિ ઈરાનીએ અમેઠીથી 55 હજાર મતથી રાહુલ ગાંધીને હરાવ્યા હતા. કોંગ્રેસે હજુ સુધી અમેઠીથી પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યુ નથી. છઠ્ઠા તબક્કાનાં મતદાન માટે અધિસૂચના જાહેર કરાઈ છે. 6 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની કૂલ 57 બેઠક પર મતદાન થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply