Skip to main content
Settings Settings for Dark

છત્તીસગઢનાં બેમેતરામાં સર્જાયો ગોઝારો અકસ્માત, 9 લોકોના મોત

Live TV

X
  • છત્તીસગઢનાં બેમેતરામાં સર્જાયો ગોઝારો અકસ્માત, 9 લોકોના મોત

    છત્તીસગઢનાં બેમેતરામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. રાત્રે સર્જાયેલ આ અકસ્માતમાં 9 લોકનાં મોત નિપજ્યા છે. તો 21 મુસાફર ઘાયલ થયા છે. ઘાયલને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતનાં સમાચાર સમગ્ર વિસ્તારમાં વાયુવેગે ફેલાયા હતા અને પોલીસ સહિત તંત્ર તરત જ હરકતમાં આવી અકસ્માત સ્થળે પહોંચ્યુ હતું. અને ઘાયલોની સારવાર શરૂ કરાવી હતી અને મૃતકનાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply