Skip to main content
Settings Settings for Dark

8 ફેબ્રુઆરીએ આતંકવાદીઓએ લૂંટાયેલા મોટાભાગના હથિયારો અને દારૂગોળા મણિપુર પોલીસે જપ્ત કર્યા

Live TV

X
  • મણિપુરના થૌબલ જિલ્લામાં અજાણ્યા બંદૂકધારીઓએ ઈન્ડિયા રિઝર્વ બટાલિયન (IRB) ચોકીને નિશાન બનાવી હતી અને સૈનિકો પાસેથી છ SLR અને 3 AK રાઈફલ લૂંટી લીધી હતી. આ ઉપરાંત, લગભગ 270 દારૂગોળો અને 12 મેગેઝિન પણ લૂંટી લેવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો અનેક વાહનોમાં આવ્યા હતા. પોલીસે તેમને ઝડપી પાડ્યા છે.

    મણિપુર પોલીસે ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાંથી 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે નારણકોંજિલ વિસ્તારમાંથી પ્રતિબંધિત જૂથ યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટના 2 આતંકવાદીઓની ધરપકડ કરાઈ હતી. તેમની પાસેથી એક .32 પિસ્તોલ અને 3,120 રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બન્ને આતંકવાદીઓ ખંડણી ઉઘરાવતા તથા હથિયારો અને દારૂગોળાની ગેરકાયદેસર દાણચોરી કરતા હતા. 

    આ ઉપરાંત, શનિવારે, કાંગજાબી લીરાક માચીન વિસ્તારમાંથી ખંડણી પ્રવૃત્તિમાં સામેલ પ્રતિબંધિત સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ના એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં, પોલીસે આ ત્રણેય આતંકવાદીઓની પૂછપરછ શરૂ કરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply