Skip to main content
Settings Settings for Dark

BSFના 59મા સ્થાપના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ઝારખંડના હજારીબાગમાં કરાઈ ઉજવણી

Live TV

X
  • BSFના 59મા સ્થાપના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ઝારખંડના હજારીબાગમાં કરાઈ ઉજવણી

    આજે BSFના 59મા સ્થાપના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ઝારખંડના હજારીબાગમાં ઉજવણી કરવામાં આવી. અહીંના મેરુ તાલીમ કેન્દ્ર ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન ખાસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડની સલામી ગૃહમંત્રી અમિતશાહે ઝીલી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં 1968ના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહમંત્રીએ કહ્યું, BSFના ત્યાગ, બલીદાન અને તપસ્યાથી દેશ સુરક્ષિત છે. વધુમાં તેમણે કહ્યું, ભારતની 130 કરોડ જનતા BSFના બલિદાનનું સન્માન કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply