Skip to main content
Settings Settings for Dark

BSF ના તમામ સેક્ટર, મુખ્યાલયો પર સ્થાપના દિવસની ઉજવણી

Live TV

X
  • વિશ્વની સૌથી મોટી પેરામીલીટરી ફોર્સ બીએસએફ ગઈકાલે પોતાનો 54 મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ અવસરે બીએસએફના તમામ સેક્ટર અને મુખ્યાલયો પર સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સીમા સુરક્ષા દળ પોતાના ગૌરવશાળી ઈતિહાસના 53 વર્ષ પૂર્ણ કરી ચુક્યું છે. બીએસએફની સ્થાપના એક ડિસેમ્બર 1965માં કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય દેશની સુરક્ષા કરવાનો છે, ભારતની આંતરરાષ્ટ્રીય સીમાઓ પર સતત નજર રાખવાનો છે. સાથે જ સીમાની રક્ષા કરવાનો અને આંતરરાષ્ટ્રીય ગુનાખોરીને રોકવાનો છે. સ્થાપના દિવસના અવસરે નવી દિલ્હીના બીએસએફ કેમ્પસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજીજ્જુ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply