CBI ની અરજી પર SC આજે કરશે સુનાવણી
Live TV
-
પશ્ચિમ બંગાળમાં સીબીઆઇ દ્વારા કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ અને સીબીઆઇના અધિકારીઓની અટકાયતનો મામલો દેશવ્યાપી મુદ્દો બની ગયો છે. સંસદમાં પણ હોબાળો મચ્યો હતો અને કાર્યવાહી દિવસ દરમિયાન સ્થગિત કરી દેવાઇ હતી. જ્યારે સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી આજે હાથ ધરાશે.
