Skip to main content
Settings Settings for Dark

CBSEના 10માં ધોરણનું પરિણામ જાહેર, સૌથી સારું પરિણામ ત્રિવેન્દ્રમમાં 

Live TV

X
  • આજે CBSEના ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ તમે સીબીએસઈની વેબસાઈટ પર પણ જોઈ શકો છો. ગત વર્ષની સરખામણીએ 4.4 ટકા વધુ પરિણામ આવ્યું છે. 

    પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ શાળામાં પહોંચી ગયા છે અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લગભગ 18 લાખ 20 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેના પ્રમાણે 91.10 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી સારું પરિણામ ત્રિવેન્દ્રમમાં 95.85 ટકા રહ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply