Skip to main content
Settings Settings for Dark

PMનું બંગાળમાં સંબોધન, કહ્યું, દીદીએ ફાની તોફાનનું કર્યું રાજકારણ 

Live TV

X
  • સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં પણ સભા સંબોધી હતી, જ્યાં તેમણે જનતાને આયુષ્માન યોજનાથી મળી રહેલા ,લાભ વિશે જણાવ્યું હતું.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના તમલુકમાં સભા સંબોધી હતી. પ્રધાનમંત્રી મોદી એ ફાની વાવાઝોડા સમય ની વાત કરતા જણાવ્યું કે, મમતા દીદીને જનતાથી વધારે તેમનું અભિમાન વધારે પ્રિય છે અને કેવી રીતે, ફાની વાવાઝોડા સમયે મમતા દીદીએ તેમની જોડે ફોન પર વાત ન કરી રાજકારણ કરવાના પ્રયાસ કર્યા હતા.

    તો મમતા દીદી ના એજન્ટ કેવી રીતે યોજનાના અનાજને સગેવગે કરવા માંગે છે એ વિશે પણ જણાવ્યું હતું. બંને સભાઓમાં જનતાએ ઉત્સાહપૂર્વક પ્રધાનમંત્રીને સાંભળ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply