Skip to main content
Settings Settings for Dark

CCSની બેઠકમાં મૌન પાળી શહીદોને અપાઇ શ્રદ્ધાંજલિ

Live TV

X
  • બેઠકમાં ગઈકાલે થયેલા પુલવામા આતંકવાદી હુમલા, સુરક્ષાકર્મીઓની સ્થિતિ , અને પગલાં અંગે ચર્ચા વિચારણા થઈ હતી.

    કેન્દ્રીય મંત્રીમંડળની સુરક્ષા બાબતોની સમિતિની બેઠક સંપન્ન થઈ ચૂકી છે. બેઠકમાં ગઈકાલે થયેલા પુલવામા આતંકવાદી હુમલા, સુરક્ષાકર્મીઓની સ્થિતિ , અને પગલાં અંગે ચર્ચા વિચારણા થઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ , દિલ્હી બહારના તમામ રાજકીય કાર્યક્રમ રદ કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી , કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠકમાં , ગૃહમંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ , અને નાણા મંત્રી અરૂણ જેટલી ઉપરાંત , સૈન્યની ત્રણેય પાંખના વડા , અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ભાગ લીધો હતો. બેઠકમાં ગૃહમંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે , હુમલાના ઘટના ક્રમથી સમિતિને વાકેફ કરી હતી
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply