Skip to main content
Settings Settings for Dark

CCSની બેઠક પૂર્ણ,આજે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આપશે માહિતી

Live TV

X
  • પહેલા રાજ્યસભા અને પછી લોકસભામાં ગૃહમંત્રી આપશે માહિતી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી..દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત કેબિનેટના તમામ ટોચના મંત્રીઓ હાજર રહ્યા હતા.. આ બેઠક પહેલા પ્રધાનમંત્રી આવાસ ખાતે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક મળી હતી..જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત નાણાં મંત્રી નિર્મલા સિતારમણ , વિદેશમંત્રી એસ.જયશંકર, રક્ષામંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહ સહિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ પહોચ્યા હતા..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply