Skip to main content
Settings Settings for Dark

DCGI એ 2 થી 18 વર્ષની વય જૂથમાં કોવેક્સીનના બીજા અને તીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી

Live TV

X
  • ભારત બાયોટેક 525 સ્વયંસેવકો પર ટ્રાયલ કરશે

    DCGI એ 2 થી 18 વર્ષની વય જૂથમાં કોવેક્સીનના બીજા અને તીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી છે. તેમાં ભારત બાયોટેક 525 સ્વયંસેવકો પર ટ્રાયલ કરશે. ભારતીય બાયોટેકના નિષ્ણાંતની એક પેનલ દ્વારા તેની કોરોના વેક્સીન 'કોવેક્સીન'ના બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ 2થી 18 વર્ષની વયના બાળકો પર મોકલવાની ભલામણ કરવામાં આવી હતી. નાની ઉંમરના બાળકોને રસી આપવાની મંજૂરી એક મોટી સફળતા હશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply