Skip to main content
Settings Settings for Dark

દેશમાં અત્યાર સુધી 17.70 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી 

Live TV

X
  • જેમાં રસીકરણના 117 માં દિવસે છેલ્લા 24 કલાકોમાં 17 લાખ 72 હજાર 261ને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

    દેશમાં કોરોના સામે પ્રતિકારક રસી આપવા માટેનો રસીકરણ કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 17.70 કરોડથી વધુ રસી આપવામાં આવી છે. જેમાં રસીકરણના 117 માં દિવસે છેલ્લા 24 કલાકોમાં 17 લાખ 72 હજાર 261ને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 18 થી 44 વર્ષના 4 લાખ 17 હજાર 321 વ્યક્તિઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. ત્યારે સરકાર વેક્સીનેશનની કામગીરી વધુ ઝડપી બને તે માટે  સતત આયોજન કરી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply