Skip to main content
Settings Settings for Dark

કોરોનાની ટૂ-ડીઓક્સી-ડી-ગ્લુકોઝ દવાના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી

Live TV

X
  • ક્લીનિકલ ટ્રાયલ્સમાં આ દવા સફળ સાબિત થઈ

    DRDOએ કોરોનાની દવા બનાવી છે. ટૂ-ડીઓક્સી-ડી-ગ્લુકોઝ દવાના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી છે. ડીડી ન્યૂઝે ડીઆરડીઓના વૈજ્ઞાનિક ડો. સુધીર ચાંદના સાથે ખાસ વાતચીત કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે ક્લીનિકલ ટ્રાયલ્સમાં આ દવા સફળ સાબિત થઈ છે. માટે તે ટૂંક સમયમાં જ સારવાર માટે ઉપલબ્ધ થશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ડો રેડ્ડીઝ લેબની સાથે મળીને દવાનું ઉત્પાદન મોટા સ્તર પર શરૂ થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply