Skip to main content
Settings Settings for Dark

FASTagની મુદત એકવાર ફરીથી લંબાવાઈ, જાણો કઈ છે તારીખ? 

Live TV

X
  • કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ફાસ્ટ ટેગ (FASTag) ફરજિયાત કરવાની મુદતમાં એકવાર ફરીથી વધારો કરવામાં આવ્યો છે. હવે વાહનચાલકો 15 ફેબ્રુઆરી 2021 સુધી પોતાના વાહનોમાં ફાસ્ટટેગ લગાવી શકશે. 

    તેની પહેલા (NHAI) 1 જાન્યુઆરીથી ટોલ ટેક્સ પર રોકડ લેવડદેવડ બંધ કરીને ફાસ્ટ ટેગ ફરજિયાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ તારીખ ફરીથી લંબાવવામાં આવી છે. 

    NHAI સાથે થયેલી વાતચીત દરમિયાન મંત્રાલયે કહ્યું કે હાઈવે ઓથોરિટી 15 ફેબ્રુઆરીથી 100 ટકા કેશલેશ ટ્રાન્જેક્શન નિયમ અમલી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ડિઝીટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે ફાસ્ટટેગનો ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply