Skip to main content
Settings Settings for Dark

G-20ની અધ્યક્ષતા અંતર્ગત ભારતમાં નાણાકીય સમાવેશન પર કાર્ય સમૂહની બેઠક આજે હૈદરાબાદમાં શરૂ થશે

Live TV

X
  • G-20ની અધ્યક્ષતા અંતર્ગત ભારતમાં બેઠકનો દોર ચાલી રહ્યો છે. આજે નાણાકીય સમાવેશન પર કાર્ય સમૂહની બેઠક આજે હૈદરાબાદમાં શરૂ થશે.બે દિવસની આ બેઠક દરમિયાન વિશેષ રીતે ઉભરતી અર્થવ્યવસ્થાઓ સાથે જ્ઞાન અને અનુભવના વિનિમય પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકના પહેલા મંથનમાં નાણાંકિય સમાવેશનના વિષય પર આર્થિક મામલાના સચિવ અજય શેઠે પોતાના વિચારો રાખ્યા હતા. તેમણે કહ્યું કે, સતત અનેક ઉતાર ચડાવથી વિશ્વને નીકળવા માટે G-20એ મદદ કરી છે અને વૈશ્વિક આર્થિક મુદ્દા પર સતત નિર્દેશન પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply