G-20ની ચોથી અને અંતિમ શેરપા બેઠક હરિયાણાના મેવાતમાં ચાલુ
Live TV
-
G-20ની ચોથી અને અંતિમ શેરપા બેઠક હરિયાણાના મેવાતમાં ચાલુ
ભારતની G-20 અધ્યક્ષતામાં અંતિમ શેરપા બેઠકનો આજે બીજો દિવસ છે. આ બેઠક હરિયાણાના મેવાતમાં આયોજીત કરાઈ છે. શેરપા બેઠકમાં G-20ના સભ્ય દેશો સહિત અન્ય દેશોના શેરપા અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. બેઠકમાં 23 વિશેષ અધિકારીઓ, 19 રાજ્યોના લોકસેવક અધિકારીઓ અને ભારતીય વહીવટી સેવાના ચાર અધિકારીઓ શામેલ છે. બેઠકમાં આગામી સંમેલન માટે એજન્ડા નક્કી કરવામાં આવશે.
