Skip to main content
Settings Settings for Dark

ઓરિસ્સા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

Live TV

X
  • હવામાન વિભાગે ઓરિસ્સા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી

    હવામાન વિભાગે ઓરિસ્સા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં અને આગામી ત્રણ દિવસ દરમિયાન ઓરિસ્સામાં છૂટાછવાયો વરસાદ રહેશે. આજે તટીય આંધ્રપ્રદેશમાં અને આગામી બે દિવસ તેલંગાણામાં અને આગામી ત્રણ દિવસ કેરળમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને અંદામાન-નિકોબાર દ્વિપસમૂહોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાત રાજ્યના વાતાવરણમાં પણ પલટો આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી એક સપ્તાહમાં વરસાદ થવાની શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply