Skip to main content
Settings Settings for Dark

નેવલ કમાન્ડર્સ કોન્ફરન્સ, 2023ની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થશે

Live TV

X
  • નેવલ કમાન્ડર્સ કોન્ફરન્સ, 2023ની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થશે, કોન્ફરન્સએ સર્વોચ્ચ-સ્તરની દ્વિવાર્ષિક ઘટના છે જેમાં નૌકાદળના કમાન્ડરો વચ્ચે મહત્વપૂર્ણ નીતિ વિષયક નિર્ણયો પર વિચાર-વિમર્શ થશે

    વર્ષ 2023નું બીજું નૌકાદળ કમાન્ડર્સ સંમેલન આજથી દિલ્હીમાં શરૂ થઈ રહ્યું છે. વર્ષમાં બે વખત આયોજિત કરવામાં આવનાર આ સર્વોચ્ચ સંમેલનમાં નૌકાદળના કમાન્ડર્સ મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયો પર વિચાર કરશે. ત્રણ દિવસના સંમેલન દરમિયાન નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ છેલ્લા છ મહિના દરમિયાન કરવામાં આવેલ સંચાલન, સામાન, ઉપકરણ, પ્રશિક્ષણ અને પ્રશાસનિક ગતિવિધિઓની સમીક્ષા કરશે. કમાન્ડર્સ નૌકાદળની વિભિન્ન પરિયોજનાઓની પણ સમીક્ષા કરશે. આ સંમેલન દેશના સમગ્ર આર્થિક વિકાસ માટે સુરક્ષિત સમુદ્રી વાતવરણના વિકાસની દિશામાં અનેક આંતર મંત્રાલયની પહેલને આગળ વધારવા વરિષ્ઠ સરકારી અધિકારીઓની સાથે નૌકાદળના કમાન્ડર્સની સંસ્થાગત વાતચીતના અવસર પણ પ્રદાન કરે છે.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply