Skip to main content
Settings Settings for Dark

G20 બેઠકોમાં આજે તિરુવનંતપુરમમાં G20 એમ્પાવરની બીજી બેઠક થશે શરૂ

Live TV

X
  • કોહિમામાં પણ G20 બિઝનેસની ચોથી અને અંતિમ બેઠક આજે થશે શરૂ, તો બીજી રોજગાર કાર્યસમૂહની ગોવાહાટીમાં ચાલી રહી છે બેઠક

    G20 એમ્પાવરની બીજી બેઠક આજથી 6 એપ્રિલ સુધી કેરળના તિરૂવનંતપુરમમાં યોજાશે. કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ રાજ્યમંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરા બેઠકમાં સામેલ થશે. આ બેઠકનો વિષય મહિલા સશક્તિકરણ સમાનતા અને અર્થવ્યવસ્થા માટે એક લાભપ્રદ સ્થિતિ છે. બેઠકની શરૂઆત મહિલા સશક્તિકરણ દ્વારા આર્થિક સમૃદ્ધિ બ્રિસબેન લક્ષ્યો તરફ વિષય પર પૂર્ણસત્ર સાથે થશે. ત્યાર બાદ વિસ્તારપૂર્વક ચર્ચાઓ હાથ ધરાશે. આ વિચાર વિમર્શના પહેલુઓમાં માર્ગદર્શન અને સમતા નિર્માણ દ્વારા મહિલા ઉદ્યમશિલતાને આગળ વધારવું, બજાર સુધી પહોંચ અને નાણાંકીય બાબતો, કારોબારને આગળ ધપાવવામાં મહિલાની ભાગીદારી નિશ્ચિત બનાવવા સહિતના મુદાઓની ચર્ચા થવાની સંભાવના છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply