Skip to main content
Settings Settings for Dark

GST કાઉન્સિલની આજે યોજાનારી 43મી બેઠકની અધ્યક્ષતા નાણાંમંત્રી નિર્મલા સિતારમણ કરશે

Live TV

X
  • GST કાઉન્સિલની આજે 43મી બેઠક યોજાવા જઈ રહી છે.જેમાં રાજ્યોને વળતરના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.સાથે જ મંત્રીસ્તરિય કમિટિની ગઠન કરવાને લઈ પણ ચર્ચા કરવામાં આવશે.

    GST કાઉન્સિલની આજે 43મી બેઠક યોજાવા જઈ રહી છે.જેમાં રાજ્યોને વળતરના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.સાથે જ મંત્રીસ્તરિય કમિટિની ગઠન કરવાને લઈ પણ ચર્ચા કરવામાં આવશે.ગેર ભાજપ શાસિત રાજ્યોની માગણી છે કે મંત્રીસ્તરિય કમિટિની સ્થાપના કરવામાં આવે.જો કે લોન લેવાને લઈ ભાજપ શાસિત રાજ્યોની પહેલાથી જ કેન્દ્ર સાથે સહમતિ બની ગઈ છે.અને તેમનું માનવું છે કે હવે તેમને લોન લેવાની દિશામાં આગળ વધવાની મંજૂરી આપવી જોઈએ.કારણ કે તેઓ જલદી ધન ઉપલબ્ધ કરી શકે.બીજી તરફ ગેર ભાજપ શાસિત રાજ્યો આના પર સહમત નથી.5 ઓક્ટોબરે યોજાયેલી બેઠકમાં આ મુદ્દા પર સમતી બની શકી ન હતી.હવે આશા લગાવાઈ રહી છે આજની બેઠક પર તમામ મુદ્દે સમજૂતિ થઈ જાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply