Skip to main content
Settings Settings for Dark

ICRA: અનુમાન મુજબ આગામી નાણાકીય વર્ષમાં ભારતનો વૃદ્ધિદર 9 ટકા જેટલો રહેશે

Live TV

X
  • રેટિંગ એજન્સી ICRA ના અનુમાન મુજબ આગામી નાણાકીય વર્ષમાં ભારતનો વૃદ્ધિદર 9 ટકા જેટલો રહેશે. ઓમિક્રનના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે હાલ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર 8.4 ટકા રહ્યો છે, જ્યારે એપ્રિલથી જૂથ સુધી પ્રથમ ત્રિમાસિકી ગાળામાં આ 20.1 ટકા હતો. 

    એજન્સીના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે અનુમાન કર્યું છે કે, હાલના નાણાકીય વર્ષની સરખામણીએ આગામી નાણાકીય વર્ષમાં આર્થિક ગતિવિધિઓનો મહત્વપૂર્ણ વિસ્તાર થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply