Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારોમાં આજે સુસ્તી ભર્યો માહોલ

Live TV

X
  • કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારના આરંભિક સેશનમાં સામાન્ય ચઢાવ ઉતાર જોવા મળી રહ્યો હતો. શેરબજારની શરૂઆત મજબુતી સાથે થઈ હતી.સવારના સેશનમાં મુંબઇ શેરબજારનો સુચકાંક સેન્સેક્સ 84 પોઇન્ટ વધીને 57 હજાર 982 અંકની સપાટીએ પહોંચ્યો હતો.નિફ્ટી પણ 14 અંક વધીને 17 હજાર 248 અંકની સપાટીએ પહોંચ્યો હતો.સન ફાર્મા સેક્ટરના શેરનાભાવમાં તેજી જોવા મળી હતી. આઇટી અને મેટલના શેરો દબાણનો સામનો કરી રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply