Skip to main content
Settings Settings for Dark

IFS હર્ષવર્ધન શ્રૃગંલા નવા વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરાયા

Live TV

X
  • આઈએફએસ હર્ષ વર્ધન શૃંગલા નવા વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ હાલ અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે. કાર્મિક મંત્રાલયે સોમવારે એક આદેશ જાહેર કરીને તેમની નિયુક્તિની જાહેરાત કરી હતી. શૃંગલા ભારતીય વિદેશ સેવામાં આઈએફએસના 1984 બેંચના અધિકારી છે.આદેશ મુજબ તેઓ 29 જાન્યુઆરીએ વિદેશ સચિવ તરીકે જવાબદારી સંભાળી લેશે. તેઓ વર્તમાનન વિદેશ સચિવ વિજય ગોખલેની જગ્યા લેશે.વિજય ગોખલેનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply