ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડાએ કોલકાતામાં CAAના સમર્થનમાં યોજી રેલી
Live TV
-
ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાની આગેવાનીમાં નાગરિકત્વ સુધારા કાયદાના સમર્થનમાં પશ્ચિમ બંગાળમાં અભિનંદન રેલી યોજાઈ હતી. જે. પી. નડ્ડાની સાથે ભાજપના પશ્ચિમ બંગાળ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ અને રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય હાજર રહ્યા હતા.
ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાની આગેવાનીમાં નાગરિકત્વ સુધારા કાયદાના સમર્થનમાં પશ્ચિમ બંગાળમાં અભિનંદન રેલી યોજાઈ હતી. જે. પી. નડ્ડાની સાથે ભાજપના પશ્ચિમ બંગાળ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ અને રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય હાજર રહ્યા હતા. જે. પી. નડ્ડાએ આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી મત બૅન્કની રાજનીતિ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળની જનતાનું આ કાયદાને ભારે સમર્થન છે.
