પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ
Live TV
-
કેન્દ્રીય કેબિનેટની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શરૂ થઇ.. બેઠકમાં નાગરિકતાના કાયદા અને NRCને પણ ચર્ચા કરવામાં આવી શકે છે..
કેન્દ્રીય કેબિનેટની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શરૂ થઇ.. બેઠકમાં નાગરિકતાના કાયદા અને NRCને પણ ચર્ચા કરવામાં આવી શકે છે.. તો NPR જેવા મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી.. જરૂરી નિર્ણય કેન્દ્રની મોદી સરકાર દ્વારા લેવાઇ શકે છે.. નાગરિકતા કાયદનાને લઇને વિપક્ષ દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.. ત્યારે સરકાર નાગરિકતા કાયદાને લઇને પણ આગામી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે..
