ઓડિશાના ચાંદીપુરમાં DRDOએ QRSAMનું કર્યુ સફળ પરિક્ષણ
Live TV
-
ઓડિશાના ચાંદીપુરમાં DRDOએ સોમવારે ક્વિક રિએક્શન સરફેસ એર મિસાઇસ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યુ...
ઓડિશાના ચાંદીપુરમાં DRDOએ સોમવારે ક્વિક રિએક્શન સરફેસ એર મિસાઇસ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યુ... આ મિસાઇલ જમીનથી હવામાં ચોક્કસ લક્ષ્યોને તોડી પાડના માટે સક્ષમ છે.. QRSAM સિસ્ટમ હેઠળ સેનાના કોઇપણ અભિયાનમાં તુરંત મિસાઇલ ગતિવિધીઓની જાણકારી મેળવી શકે છે.. અને દુશ્મનના વિમાન અને ડ્રોનને હવામાં જ નષ્ટ કરી શકે છે..
