Skip to main content
Settings Settings for Dark

ISISના 3 આતંકીઓને પકડવામાં દિલ્હી પોલીસને મળી સફળતા 

Live TV

X
  • દિલ્હી પોલીસ હાલમાં આતંકીઓની પૂછપરછ કરી રહી છે અને આ આતંકીઓનો મનસુબો જાણવાની પોલીસ કોશિશ કરશે. 

    આજે દિલ્હી પોલીસની આતંકીઓને પકડવામાં સફળતા મળી છે. ISIS ના 3 આતંકીઓને આજે દિલ્હી પોલીસે ઝડપી કાઢ્યા છે. આ આતંકીઓ કયા મનસુબા સાથે દેશની રાજધાની  દિલ્હીમાં દાખલ થયા હતા અને તેઓ કોના સંપર્કમાં હતા તે અંગે દિલ્હી પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે તેની પહેલા કેરળ અને જમ્મુ-કાશ્મીરમાંથી પણ આઈએસઆઈએસના આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. એક તરફ દિલ્હીમાં CAA કાયદા વિરુદ્ધ પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે, એવામાં આતંકીઓની ધૂસપેઠને રોકવામાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply