J&K : કાશ્મીરમાં બ્રોડ બેન્ડ સેવા, ઇન્ટરનેટ અને એસ.એમ.એસ. સેવા શરૂ
Live TV
-
આ તમામ સેવાઓ ગઈ મધરાતથી બહાલ થઈ ચૂકી છે
કાશ્મીરની તમામ સરકારી હોસ્પિટલમાં 31 ડિસેમ્બર મધરાતથી બ્રોડ બેન્ડ સેવા, ઇન્ટરનેટ અને એસ.એમ.એસ. સેવા ફરી શરૂ થઈ ચૂકી છે. જમ્મુ - કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, તમામ સરકારી હોસ્પિટલમાં ઇન્ટરનેટ સેવા ઉપરાંત કાશ્મીરના તમામ નાગરિકો માટે મોબાઇલ ફોન પર એસ.એમ.એસ. સેવા પણ મધરાતથી શરૂ થશે. આ તમામ સેવાઓ ગઈ મધરાતથી બહાલ થઈ ચૂકી છે
