Skip to main content
Settings Settings for Dark

J&K: મતદાન શાંતિપૂર્વક પૂર્ણ, બીજા તબક્કાનું મતદાન 10 ઑક્ટોબરે

Live TV

X
  • જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું પ્રથમ તબક્કાનું ,મતદાન શાંતિમય માહોલમાં પૂર્ણ થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં 13 વર્ષ પછી ,સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉત્સાહ પૂર્વક મતદાન થયું હતું. જે પૈકી રાજૌરીમાં સૌથી વધુ મતદાન થયું હતું. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી ચાર તબક્કામાં યોજાશે. 

    બીજા તબક્કાનું મતદાન 10 ઓક્ટોબર અને ત્રીજા તબક્કાનું મતદાન 13 ઓક્ટોબર અને અંતિમ તબક્કાનું મતદાન, 20 ઓક્ટોબરે થશે. ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ પહેલા તબક્કામાં 422 વોર્ડ માટે ,મતદાન થયું હતું. 

    જેમાં 1 હજાર 283 ઉમેદવાર મેદાનમાં હતા. રાજ્ય સરકારે ,મતદાનના ક્ષેત્રમાં ,રજા જાહેર કરી હતી. જમ્મુ ક્ષેત્રમાં, 247 વોર્ડ, કાશ્મીર ઘાટીના ,149 અને લદાખના ,26 વોર્ડ માટે, 1,283 ઉમેદવારનું ભાવિ ઇવીએમમાં સીલ થયું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply