Mig-21K ટ્રેનર વિમાનનો અરબી સમુદ્રમાં અકસ્માત; 1 પાઇલટનો થયો બચાવ
Live TV
-
ગઈકાલે સાંજે અરબી સમુદ્ર ઉપર એક Mig-29K ટ્રેનર વિમાનનો અકસ્માત સર્જાયો હતો. નૌસેનાએ કહ્યું છે કે એક પાઇલટને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે જ્યારે બીજા પાઇલટની હજુ સુધી કોઈ માહિતી મળી નથી. હવાઈ એકમો અને રેસ્ક્યુ ટિમ દ્વારા બીજા પાઇલટની શોધખોળ ચાલુ છે.
નૌસેનાએ માહિતી આપી છે કે આ ઘટના ગઈકાલે સાંજે પાંચ વાગ્યે અરબી સમુદ્રમાં બની હતી. સાથે જ હતું કે આ મામલાની તપાસ માટે ઉચ્ચસ્તરીય ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે.
