પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની લેશે મુલાકાત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સવારે 9.30 થી 10.00 વાગ્યા દરમિયાન એક કલાક ઝાયડસ ફાર્માસ્યુટિકલ્સના ચાંગોદર પાસે આવેલા બાયોટેક પાર્ક પ્લાન્ટની મુલાકાત લેશે...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 9.00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હેલિકોપ્ટર મારફતે સીધાં જ બાયોટેક પાર્ક જશે...અહીં એક કલાકના કાર્યક્રમ બાદ તેઓ પૂણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રવાના થશે...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગમનની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

