Skip to main content
Settings Settings for Dark

National : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાનમાં ગરમાવો

Live TV

X
  • દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાનમાં ગરમાવો આવ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા મતદારોને આકર્ષવાનો પ્રયાસ ચાલુ છે. વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. મુખ્ય રાજકીય પક્ષો દ્વારા વિવિધ સભાઓનું આયોજન થઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ નેતા અમિત શાહ આજે મુસ્તફાબાદ, રાવલનગર અને ગોકુલપુરીમાં સભા કરશે. અમિત શાહે મટીયાલામાં રેલી કરીને, કેજરીવાલ સરકારની ભારે ટીકા કરી હતી. આમ આદમી પાર્ટીના મનિષ સિસોદિયા આજે દ્વારકા અને હરીનગરમાં જનસભાને સંબોધીત કરશે. કોંગ્રેસ પાર્ટી પણ પ્રચાર કરી રહી છે. દિલ્હીમાં આમઆદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply