Skip to main content
Settings Settings for Dark

ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 26 લોકોના મોત, ભારતમાં એક પણ કેસ નહિ

Live TV

X
  • WHOએ કોરોના વાયરસની કટોકટીની સ્થિતિ જાહેર કરવાનો ઇન્કાર કર્યો છે. WHOના પ્રમુખે કહયું છે કે આ વાયરસ માનવ થી માનવમાં ફેલાવાના કોઇ પુરાવા મળ્યા નથી. ભારતમાં કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો નથી. ભારતના સાત હવાઇ મથક ખાતે 12 હજાર 800 થી વધુ મુસાફરોની સ્કિનીંગ કરવામાં આવી છે. ભારત સરકાર આ મુદે કડક નજર રાખી રહી છે.આ વાયરસ થી ચીનમાં 29 લોકોના મોત થઈ ચુક્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply