PMએ શ્રીલંકાના જાફનામાં કટોકટીવેળા સેવામાં આવનારી એમ્બ્યુલન્સની શરૂઆત કરાવી
Live TV
-
PMએ દક્ષિણ એશિયામાં શ્રીલંકાને વિશેષ મિત્ર અને ભરોસાપાત્ર ભાગીદાર ગણાવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી શ્રીલંકાના જાફનામાં કટોકટીવેળા સેવામાં આવનારી એમ્બ્યુલન્સની શરૂઆત કરી છે. જાફનામાં એમ્બ્યુલન્સ સેવાના ઉદ્દઘાટન સાથે જ પ્રધાનમંત્રીએ આ ઘટનાને બંને દેશોના વિકાસની ભાગીદારીમાં મોટી ઉપલબ્ધિ ગણાવી હતી
