Skip to main content
Settings Settings for Dark

PM આગામી 25 ફેબ્રુઆરી રવિવારના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમ કરશે

Live TV

X
  • 25 ફેબ્રુઆરી રવિવારના રોજ આકાશવાણી પર મન કી બાત

    PM નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરી રવિવારના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમ કરશે...માય જીઓવીના ટ્વીટર હેન્ડર પર આ માહિતી પોસ્ટ કરાઈ છે..જેમાં દેશના નાગરિકો મન કી બાત અંગે પોતાના વિચારો અને આઈડિયા ટ્વીટર પર હેશટેગ મન કી બાત પર મોકલી શકે છે..અથવા ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર મેસેજ રેકોર્ડ કરી મોકલાવી શકે છે..આ સિવાય માયજીઓવી ઓપન ફોરમ પર જઈને મેસેક લખીને મોકલી શકે છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply