PM નરેન્દ્ર મોદીએ હુનર હાટમાં જઈને શિલ્પકારો સાથે ભેટ કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં હુનર હાટની મુલાકાત લીધી હતી..23 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ હુનર હાટમાં દેશભરના શિલ્પકારો, કારીગરો અને કલા વિશેષજ્ઞો ભાગ લઈ રહ્યા છે... આ માટે ઈન્ડિયા ગેટ લોનમાં 250 થી વધુ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. અહીં વિવિધ કારીગરો અને શિલ્પકારોએ હાથથી બનાવેલી વિવિધ ઉત્પાદનો પ્રદર્શીત કર્યા હતા. આ વર્ષે હુનર હાટનો મુખ્ય વિષય "કૌશલને કામ" છે..
