Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે વિવિધ પક્ષોના વડા સાથે બેઠક

Live TV

X
  • ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાવાના કાર્યક્રમો પર ચર્ચા થશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિભિન્ન રાજકીય દળોના વડાની સાથે આજે દિલ્હીમાં બેઠક યોજશે. આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બેઠકના મુદ્દાઓમાં વર્ષ 2022 માં ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાવાના કાર્યક્રમો અને આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જયંતી માટે યોજાનારા કાર્યક્રમો પર પણ વિચાર કરવામાં આવશે. તદઉપરાંત સંસદની ઉપયોગિતા વધારવા અને દેશની વધુ પ્રગતિ માટે ચર્ચાઓ કરવામાં આવશે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply