Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી આજે હરિયાણાની મુલાકાતે,વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

Live TV

X
  • રોહતકમાં ચૂંટણી રેલીને કરશે સંબોધન

    પ્રધાનમંત્રી નરેન્દ મોદી આજે હરિયાણાના રોહતકમાં એક રેલીને સંબોધિત કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી વિવિધ વિકાસ યોજનાઓ નો પાયો નાખશે જેમાં શ્રી શિતળા માતા દેવી મેડિકલ કોલેજ, મેગા ફુડ પાર્ક વગેરેનો સમાવેશ થાય છે. હરિયાણામાં થનારો ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આ વિજયસંકલ્પ રેલી દ્વારા હરિયાણામાં પ્રચાર અભિયાન ની શરૂઆત કરશે. હરિયાણામાં ઓક્ટોબર માસમાં ચૂંટણી યોજાવાની છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply