PM નરેન્દ્ર મોદી ઉત્તર પૂર્વના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પૂર્વના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરશે. આ પ્રદેશમાં પ્રધાનમંત્રી 3 રેલી કરશે. પ્રધાનમંત્રી પ્રથમ રેલી અરૂણાચલ પ્રદેશના આલુમા કરશે. રાજ્યમાં બે લોકસભા સીટ સાથે રાજ્યની 60 વિધાનસભા બેઠક માટે 11 એપ્રિલે મતદાન થશે. 17 મી લોકસભા ચૂંટણીના ઝંઝાવાત પ્રચારમાં પ્રધાનમંત્રીએ ઓડિશાના કોરાપુર તેલંગાણાના મહેબૂબનગર અને આંધ્રપ્રદેશના કૂરનૂરમાં ચૂંટણી સભાને સંબોધી હતી.
