Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ હઝારીબાગ-દુમકા-પલામુમાં મેડિકલ કોલેજનું કર્યું ઉદ્દઘાટન 

Live TV

X
  • બિહારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે હજારીબાગમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, જલાપૂર્તિ, સ્વચ્છતા સંલગ્ન અનેક પરિયોજનાઓનું લોકાર્પણ કહ્યું હતું.

    તેમાંની ઘણી યોજનાઓથી રાજ્યની જનજાતિય જનસંખ્યાને, સુવિધાઓ મળવાની આશા છે. પ્રધાનમંત્રીએ હઝારીબાગ દુમકા અને પલામુમાં મેડિકલ કોલેજના ભવનોનું ઉદ્દઘાટન કર્યું હતું. 

    હજારીબાગમાં તેમણે આચાર્ય વિનોબા ભાવે જનજાતિ અધ્યયન કેન્દ્રનું ખાતમૂર્હુત કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઝારખંડ દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમના પ્રારંભનું સાક્ષી બન્યું છે. સાહિબગંજમાં પણ તેમણે પરિયોજનાનું ઉદ્દઘાટન કર્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply