PM મોદી આગામી 22 જાન્યુઆરીના રોજ સ્વીત્ઝર્લેન્ડના પ્રવાસે જશે
Live TV
-
22 જાન્યુઆરીએ સ્વીત્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનારી વિશ્વ આર્થિક મંચની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતનું પ્રતિનિધિત્વ કરશે
22 જાન્યુઆરીએ સ્વીત્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનારી વિશ્વ આર્થિક મંચની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ ભારતની વિકાસગાથા રજૂ કરશે. તેઓ ન્યૂ ઇન્ડિયા અને ઇનોવેટીવ ઇન્ડિયા વિશે વૈશ્વિક મંચ પર વિસ્તૃત છણાવટ કરશે. દાઓસની મુલાકાત અગાઉ એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દાઓ અંગે તેમના વિચારો રજૂ કર્યા હતા.