Skip to main content
Settings Settings for Dark

PM મોદી ઓડિશા અને બિહારમાં જનસભા સંબોધશે

Live TV

X
  • લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષ પ્રચાર અભિયાનમાં લાગી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશા અને બિહારમાં ચૂંટણી સભાને સંબોધશે. તેઓ ઓડિશાના ભવાની પટનામાં જનસભાને સંબોધશે અને બિહારના જમુઇ અને ગયામાં પણ ચૂંટણી સભાને સંબોધશે. બંને બેઠક પર 11 એપ્રિલે મતદાન થવાનું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply