Skip to main content
Settings Settings for Dark

PM મોદી 2021ના પહેલા દિવસે 6 શહેરમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

Live TV

X
  • નૂતન વર્ષના પ્રથમ દિવસે આજે છ રાજ્યોના છ શહેરોને આવાસકીય પરિયોજનાની ભેટ મળવા જઇ રહી છે. તેને લાઇટ હાઉસ પ્રોજેક્ટ જેવું નામ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ - ઇન્ડિયા હેઠળ હલકા મકાનો સંબંધી આ પરિયોજનાની આધારશિલા મુકશે.

    નૂતન વર્ષના પ્રથમ દિવસે આજે છ રાજ્યોના  છ શહેરોને આવાસકીય પરિયોજનાની ભેટ મળવા જઇ રહી છે. તેને લાઇટ હાઉસ પ્રોજેક્ટ જેવું નામ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ - ઇન્ડિયા હેઠળ હલકા મકાનો સંબંધી આ પરિયોજનાની આધારશિલા મુકશે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ નવા , સસ્તા, ટકાઉ અને નવી ટેકનોલોજી પર આધારિત મકાનોની પરિકલ્પના છે. જીએચટીસી- ઇન્ડિયા અંતર્ગત તે આવાસોનું નિર્માણ થઇ રહ્યું છે. એલએચપીનું નિર્માણ ગૂજરાતના રાજકોટ, મધ્ય પ્રદેશના ઇન્દોર, તામિલનાડુના ચેન્નાઇ, ઝારખંડના રાંચી , ત્રિપુરાના અગરતાલા અને ઉત્તર પ્રદેશના લખનઉમાં થશે. યોજના અંતર્ગત પાયાની સુવિધાઓથી સજ્જ પ્રત્યેક શહેરોમાં એક હજાર મકાન તૈયાર થઇ રહ્યા છે. પ્રધાનમંત્રી આ પ્રસંગે એફોર્ડેબલ સસ્ટેનેબેલ હાઉસિંગ એક્સેલેટર્સ - ઇન્ડિયાના વિજેતાઓની જાહેરાત પણ કરશે. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અમલીકરણ સંબંધમાં વાર્ષિક ઉત્કૃષ્ટતા પુરસ્કારની પણ જાહેરાત કરશે. પ્રધાનમંત્રી નવીન નિર્માણ ટેકનોલોજી અંગેના એક સર્ટિફિકેટ કોર્સની  પણ શરૂઆત  કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply