Skip to main content
Settings Settings for Dark

SBI ટૂંક સમયમાં યસ બેન્કમાં રોકાણ કરશે: SBIના ચેરમેન રજનીશ કુમાર

Live TV

X
  • યસ બેન્ક સંકટ અંગે SBIના ચેરમેન રજનીશ કુમારે શનિવારે કહ્યું છે કે બેન્કમાં થાપણદારોના નાણાં સંપૂર્ણ સુરક્ષિત છે. SBI ટૂંક સમયમાં યસ બેન્કમાં રૂપિયા 2,450 કરોડનું રોકાણ કરશે.

    યસ બેન્ક સંકટ અંગે SBIના ચેરમેન રજનીશ કુમારે શનિવારે કહ્યું છે કે બેન્કમાં થાપણદારોના નાણાં સંપૂર્ણ સુરક્ષિત છે. SBI ટૂંક સમયમાં યસ બેન્કમાં રૂપિયા 2,450 કરોડનું રોકાણ કરશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના બોર્ડે યસ બેન્કમાં 49 ટકા સુધીનો હિસ્સો મેળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ યોજના પર કાયદા બાબતની ટીમ કામ કરી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply