Skip to main content
Settings Settings for Dark

SCOના વિદેશ મંત્રીઓની આવતીકાલથી બે દિવસીય બેઠક ગોવામાં શરુ થશે

Live TV

X
  • શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન(SCO)ના વિદેશ મંત્રીઓની બે દિવસની બેઠક આવતીકાલથી ગોવામાં શરૂ થશે. પાકિસ્તાન અને ચીન સહિત 8 દેશોના વિદેશ મંત્રીઓ આ મહત્વની બેઠક માટે ગોવા જશે તેવી સંભાવના છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં SCO જૂથની અધ્યક્ષતા સંભાળનાર ભારત આ વર્ષે યજમાન છે. SCOમાં રશિયા, ભારત, ચીન, પાકિસ્તાન અને 4 મધ્ય એશિયાઈ દેશો, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન તેના સભ્ય દેશો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply