Skip to main content
Settings Settings for Dark

SC/ST એક્ટ મામલે કેન્દ્ર સરકારની રિવ્યુ પીટીશનને રાખતી સુપ્રીમ કૉર્ટ

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી રિવ્યુ પીટીશનને ગ્રાહ્ય રાખી છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, સરકારે પછાત વર્ગ અને દલિતોના અધિકારોની રક્ષા કરવા માટે કટિબદ્ધ છે.

    કેન્દ્ર સરકાર, અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અધિનિયમમાં સુધારાને લઈને, સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર, સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલી પુનઃવિચાર પીટીશન દાખલ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે. કેન્દ્ર સરકારે હાઇકોર્ટ દ્વારા અપાયેલા તે ચુકાદા પર પુર:વિચાર કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં SC/ST અધિનિયમ અંતર્ગત ધરપકડ પહેલા તપાસનો આદેશ કર્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply