Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં 45મા વાર્ષિક સપ્તક સંગીત ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • અમદાવાદમાં આ વર્ષે પણ 45મા વાર્ષિક સપ્તક સંગીત ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યુ છે. શહેરની એલ.ડી આર્ટસ કોલેજ ખાતે પહેલી જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન આ કાર્યક્રમ યોજાશે. આ વર્ષનો સંગીત ઉત્સવ સપ્તકના સહ સ્થાપક અને સિતારવાદક વિદુષિ મંજુ નંદન મહેતાની સ્મૃતિના ભાગરૂપે સમર્પિત કરવામાં આવશે.  

    જેમાં ભારતીય શાસ્ત્રી સંગીતના નામાંકિત કલાકારો અનેકવિધ સંગીત કલાઓને પ્રસ્તુત કરશે. આ ઉત્સવમાં 43 કરતાં વધુ સત્રો હશે અને તેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત કલાકારો ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
apply