Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી દ્વારા ભારતની પ્રથમ પ્લાઝમા ડોનર્સ ક્લબની સ્થાપના કરવામાં આવી

Live TV

X
  • સંદીપ સાંગલેની હાજરીમાં આ ક્લબની શરૂઆત કરવામાં આવી

    કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે દર્દીઓ માટે પ્લાઝમા થેરાપી આશીર્વાદરૂપ બની રહી છે. અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી દ્વારા ભારતની પ્રથમ પ્લાઝમા ડોનર્સ ક્લબની સ્થાપના કરવામાં આવી છે. આજે રેડક્રોસ ખાતે અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેની હાજરીમાં આ ક્લબની શરૂઆત કરવામાં આવી હતી.

    પ્લાઝમા ડોનર્સ ક્લબમાં 900થી પણ વધારે સભ્યો જોડાયા છે. આ પ્રસંગે અત્યાર સુધીમાં પ્લાઝમા ડોનેટ કરનારને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કોરોનાના જે પણ દર્દીને પ્લાઝમાની જરૂર પડશે તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે રેસ રેડ ક્રોસનો સંપર્ક કરીને પ્લાઝમા મેળવી શકશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply